લખપત: નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ કચ્છના અનેક વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાના કોડ પૂર્યા
Lakhpat, Kutch | Oct 13, 2025 વિકાસ સપ્તાહ-૨૦૨૫ ૦૦૦૦૦૦ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ કચ્છના અનેક વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાના કોડ પૂરા કર્યા ૦૦૦૦૦૦ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનાર ધો.૧૧ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ૨ વર્ષમાં રૂ.૨૫ હજારની સહાયથી કરાય છે પ્રોત્સાહિત ૦૦૦૦૦૦ કચ્છમાં વિજ્ઞાન પ્રવાહના ૧૯૨૨ છાત્રો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે ૦૦૦૦૦૦ માહિતી બ્યૂરો, ભુજ