સાવરકુંડલા: મોરારિબાપુએ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની કરી મુલાકાત
સાવરકુંડલા સ્થિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં પૂજ્ય મોરારિબાપુએ ઓચિંતી મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા. તેમણે વિવિધ વોર્ડની મુલાકાત લીધી, પ્રસાદ ગ્રહણ કર્યો અને નવનિર્માણાધીન વિશ્વાસ બિલ્ડિંગ માટે આશીર્વાદ આપ્યા.