દિલ્હીના સદર બજારના વિધાનસભા સોમદત્તજી,દિલ્હી નગર સેવા સદનના કોર્પોરેટર રોશનલાલ સાગરની ઉપસ્થિતિમાં વાલિયા બિરસા મુંડા ફાર્મ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વાલિયા: બિરસા મુંડા ફાર્મ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી - Valia News