વઢવાણ: સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ કમોસમી વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યમાં બે થી ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદના પગલે આજે સવાર થી જ વરસાદ કમોસમી પડી રહ્યો છે જેથી ખેડૂતે આવેલ પાકને ભારે નુકસાની જવાની ભીતિ સેવી રહ્યા છે