સાવલી: ભગાના મુવાડા ગામે છોકરાઓની રમત બાબતે લાકડી વડે હુમલો
Savli, Vadodara | Jun 25, 2024 ભગાના મુવાડા ગામે રહેતા મહિલા દ્વારા સાવલી પોલીસ મથકમાં જણાવવામાં આવ્યું છે કે તેમનો દીકરો ફળિયામાં રમવા માટે ગયો હતો જે દરમિયાન પાડોશમાં રહેતા કિશને રમતા છોકરાઓ સામે બોલાચાલી થઈ હતી એ બાબતે સમાધાન પણ થયું હતું બાદ તેની અદાવત રાખી કિશન તેમજ અશ્વિન અને ભરત મહિલાને માર માર્યો હતો અને લાકડી વડે હુમલો કર્યો હતો.