ભાવનગર શહેર: આખલોલ જકાતનાકા વિસ્તારમાં મારામારીની ઘટના સર્જાય, સીસીટીવી વિડીયો વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | Jul 4, 2026
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. જે ઘટનાના સીસીટીવી વિડીયો આજે તારીખ 4 જુલાઈના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે વીડિયોમાં મારામારીની ઘટના અંગે કેટલાક શખ્સો ગેટ પાસે આતંક મચાવતા હોય તેવા વિડિયો સામે આવ્યા હતા. બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.