લીંબડી રેલ્વે પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી થી વઢવાણ તરફ રેલ્વે ટ્રેક પર ખારવા ના ફાટક પાસે રેલ્વે ટ્રેક પર ટ્રેન અડફેટે કપાઈ જતા મહિલાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે પીએમ મા ખસેડી મૃતદેહ ની ઓળખ વીધી અંગે વધુ તપાસ હાથ ધરી છે.