Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહુવા: ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે તાલુકા પંચાયત કચેરીથી મહુવા અંબિકા તાલુકાના 8 ગામોને ઈ-રિક્ષા વિતરણ.

Mahuva, Surat | Feb 21, 2026
સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું રૂપે આજરોજ તાલુકા પંચાયત કચેરી મહુવા ખાતે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત દ્વારા મહુવા અને અંબિકા તાલુકાની કુલ ૮ ગ્રામ પંચાયતોને ઈ-રિક્ષા ફાળવવામાં આવી હતી. મહુવા 170 વિધાનસભા મતવિસ્તારના  ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે 8 ગ્રામ પંચાયત ને ઇ રીક્ષા વિતરણ કરાઈ.

MORE NEWS

મહુવા-અંબિકાના યુવાનોની લડત રંગ લાવી! કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી ગૂંજી ઉઠ્યો વિજયનાદ! 🎇🙌
​🔥 યુવાનોની તાકાત આગળ મંત્રીએ પણ આપવું પડ્યું રાજીનામું! 🔥
પોલીસે ડીટેન કર્યા તો યુવાનોએ જેલમાં જ ફટાકડા ફોડીને મનાવ્યો વિજય ઉત્સવ! 🎆
યુવાનોનો એક જ અવાજ: "પેપર લીક બંધ કરો, શિક્ષણ બચાવો!" 💯

​#GujaratiNews #GujaratNewsOnline #BreakingNews   #NewsUpdate #FacebookNews  #trendingnews  #YouthPower #StudentProtest #PublicAwareness #JanJagriti #SuratNews #SuratDistrict  #MahuvaNews #ambikanews  #Miyapur #Anaval #southgujarat  #suratupdate ​#PaperLeak #EducationSystem  #savegovernmentschools  #StudentRights #YouthProtest #VijayUtsav #PoliceDetain  #TruthTriumphs #Thesatyamevnews

મહુવા-અંબિકાના યુવાનોની લડત રંગ લાવી! કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી ગૂંજી ઉઠ્યો વિજયનાદ! 🎇🙌 ​🔥 યુવાનોની તાકાત આગળ મંત્રીએ પણ આપવું પડ્યું રાજીનામું! 🔥 પોલીસે ડીટેન કર્યા તો યુવાનોએ જેલમાં જ ફટાકડા ફોડીને મનાવ્યો વિજય ઉત્સવ! 🎆 યુવાનોનો એક જ અવાજ: "પેપર લીક બંધ કરો, શિક્ષણ બચાવો!" 💯 ​#GujaratiNews #GujaratNewsOnline #BreakingNews #NewsUpdate #FacebookNews #trendingnews #YouthPower #StudentProtest #PublicAwareness #JanJagriti #SuratNews #SuratDistrict #MahuvaNews #ambikanews #Miyapur #Anaval #southgujarat #suratupdate ​#PaperLeak #EducationSystem #savegovernmentschools #StudentRights #YouthProtest #VijayUtsav #PoliceDetain #TruthTriumphs #Thesatyamevnews

Mahuva, Surat | Jul 25, 2026

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ; વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ...

ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને સચેત રહેવા અને પાણીમાં ન જવા તંત્રનો અનુરોધ...

​#MorbiNews #MorbiRain #Gikiyari #GhodadhroiDam #Monsoon2026 #GujaratRain #SatyamevNews #GujaratNews #RoadClosed #SafetyAlert #MorbiUpdate #Alerta #Thesatyamevnews

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ; વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ... ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને સચેત રહેવા અને પાણીમાં ન જવા તંત્રનો અનુરોધ... ​#MorbiNews #MorbiRain #Gikiyari #GhodadhroiDam #Monsoon2026 #GujaratRain #SatyamevNews #GujaratNews #RoadClosed #SafetyAlert #MorbiUpdate #Alerta #Thesatyamevnews

Mahuva, Surat | Jul 24, 2026

🚨 બ્રેકિંગ ન્યૂઝ: નવસારીના મેંધરમાં ભારતીય કૉસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન! ૨ હેલિકોપ્ટરથી ૩૦ લોકો એરલિફ્ટ, અત્યાર સુધી ૧૭૦ લોકોનું સફળ રેસ્ક્યૂ

​#NavsariNews #GujaratRain #CoastGuard #RescueOperation #Navsari #GujaratFlood #DisasterManagement #HelicopterRescue #IndianCoastGuard #BreakingNews #GujaratNews #Monsoon2026 #Liveupdates #Thesatyamevnews

🚨 બ્રેકિંગ ન્યૂઝ: નવસારીના મેંધરમાં ભારતીય કૉસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન! ૨ હેલિકોપ્ટરથી ૩૦ લોકો એરલિફ્ટ, અત્યાર સુધી ૧૭૦ લોકોનું સફળ રેસ્ક્યૂ ​#NavsariNews #GujaratRain #CoastGuard #RescueOperation #Navsari #GujaratFlood #DisasterManagement #HelicopterRescue #IndianCoastGuard #BreakingNews #GujaratNews #Monsoon2026 #Liveupdates #Thesatyamevnews

Mahuva, Surat | Jul 24, 2026