ઓખામંડળ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેટા કાલાવડ ગામે જાહેરમાં જુગાર રમતા 10950 ના મુદ્દા માલ સાથે પાંચ જુગારી ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેટા કાલાવડ ગામે પોલીસે બાતમી ના આધારે રેડ કરતા ગામના પાણીના ટાંકા પાસે જાહેરમાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 10,950 ના મુદ્દા માલ સાથે પાંચ જુગારી ઝડપાયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી