Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
pashwa2585
12
વડોદરા: સમા સંજયનગરમાં ગેરકાયદેસર ધમધમતું ભૂંડનું કતલખાનું ઝડપાયું,FSL દ્વારા તપાસ
Vadodara, Vadodara
| Jun 7, 2026
MORE NEWS
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની એક સરકારી શાળામાં શિક્ષક પર ધોરણ-7ના વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો..... #charotar_breaking_india #instanews #letestupdete #girsomnath #breakingnews
Vadodara, Vadodara | Jul 11, 2026
ગીર સોમનાથના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં ભણતા ધોરણ-૭ ના વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો નશાખોર શિક્ષક હરેશગીરી ગોસ્વામી ઝડપાયો......
Vadodara, Vadodara | Jul 11, 2026
ડભોઈ પોલીસે આર એન્ડ બી વિભાગ સામે કરી લાલ આંખ..... જો કોઈ અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર નોંધાશે એફ.આઈ.આર..... #charotar_breaking_india #letestnews #vadodara #dabhoipolicenews #FIR
Vadodara, Vadodara | Jul 10, 2026
વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ: સોમા તળાવ બ્રિજ પાસે ગાંજા સાથે શખ્સ ઝડપાયો, 77,900નો મુદ્દામાલ જપ્ત! વડોદરા શહેરને નશા અને ડ્રગ્સના દૂષણમાંથી મુક્ત કરવાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના આદેશ અનુસાર, કપુરાઈ પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ગુપ્ત બાતમીના આધારે સોમા તળાવ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન, કાળા રંગની એક્ટિવા (GJ-06-QH-9200) પર આવી રહેલા લાલસિંહ ઉર્ફે લાલો કનુભાઈ રાઠોડને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસમાં તેની પાસે રહેલી થેલીમાંથી 558 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, એક્ટિવા અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ 77,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે સુરતનો અશ્વિનીકુમાર નામનો ઈસમ વોન્ટેડ જાહેર થયો છે. #factfindernews #NDPS #kapuraiPolice #arrested #vadodara
Vadodara, Vadodara | Jul 10, 2026
વડોદરામાં અનાજ વેપારી સાથે 75 લાખની છેતરપિંડી: 25 વર્ષ જૂના સંબંધોનો વિશ્વાસઘાત, હાથીખાના માર્કેટમાં ચકચાર! #factfindernews #apmc #police #crime #vadodara
Vadodara, Vadodara | Jul 10, 2026