ગોધરા: ગોધરા શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું, ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી; ખેડૂતોમાં ખુશીની લહેર
ગોધરા શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું, ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી; ખેડૂતોમાં ખુશીની લહેર ગોધરા શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લાંબા સમયની ગરમી અને ઉકળાટ બાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા અને વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ગરમીથી પરેશાન રહેલા નાગરિકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. બીજી તરફ, આ વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળ