ભાવનગર શહેર: યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી માથાકૂટને લઈને કોલેજ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાય
Bhavnagar City, Bhavnagar | Jul 11, 2026
ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં ABVP ના કોલેજ પ્રમુખ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી, યુનિવર્સીટી કેમ્પસમાં મારામારીની ઘટનાને લઇ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલો, કોલેજમાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ સહીતના લોકોએ બે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાની નોંધાઈ પોલીસ ફરીયાદ, વિદ્યાર્થીઓ વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થયેલ જેની દાઝ રાખીને અન્ય વિદ્યાર્થીઓ અને તેની સાથે રહેલા લોકોએ હુમલો કરાયો હોવાની નોંધાઈ ફરિયાદ.....