બિનઅધિકૃત ખનીજ વહન સામે કાર્યવાહી કરતુ તંત્ર માળીયાહાટીના ચોરવાડ ખાતે બિલ્ડીંગ લાઈમ સ્ટોન રોયલ્ટી પાસ પરમિટ વગરના કુલ સાત જેટલા ટ્રેક્ટર ઓ તેમજ કુલ મુદ્દા માલ અંદાજિત 49 લાખ નો જપ્ત કર્યો હતો જેમાંથી ચાર ટેકરોનો સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને વાહનોને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય ત્રણ તેકટરો દંડ ભરવામાં આસામત હોવાથી આ વાહનો ચોરવાડ પોલીસ સ્ટેશનની કસોટીમાં મૂકવામાં આવ્યા હતા. રોયલ્ટી પાસ વગર બિલ્ડીંગ લાઈન સ્ટોર ની હેરાફેરી કરતા ટ્ર