કઠલાલ: પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી એ નારાજગી વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો.
Kathlal, Kheda | Aug 27, 2025 ફરી એકવાર ભાજપના નેતાની નારાજગી આવી છે સામે કઠલાલ ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ નારાજગી વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો.કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને માન સન્માન મળતું હોય, પરંતુ ભાજપના જ જુના કાર્યકરોને માન નહીં મળતું હોવાની પૂર્વ ધારાસભ્યની ફરિયાદ.કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા અને મોટા હોદ્દા લઈ બેઠેલા નેતાઓ ફોન પણ ઉપાડતા નથી.