ભુજ: પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 12 PIની નિમણૂક અને બદલી
Bhuj, Kutch | Apr 3, 2026 પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 12 PIની નિમણૂક અને બદલી પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે 12 પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની નિમણૂક અને બદલીના આદેશો જારી કર્યા છે. જેમાં જિલ્લામાં નવા આવેલા 10 PIને પોસ્ટિંગ અપાયું છે. મુખ્ય ફેરફારોમાં ભુજ 'A' ડિવિઝનના એ.એમ. પટેલની નખત્રાણા, એ.કે. ભરવાડની પ્રાગપર, અને એમ.આર. શકોરિયાની SOG માં નિમણૂક કરવામાં આવી છે