સાણંદ: ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI નો વિરોધ,પૂર્વ કુલપતિ દ્વારા યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે વિરોધ
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI નો વિરોધ પૂર્વ કુલપતિ દ્વારા યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે વિરોધ NSUI ના 72 કલાકના અલ્ટિમેટમ બાદ પણ કોઈ પગલા ન લેવાતા વિરોધ પૂર્વ કુલપતિ પર FIR કરવા અને તપાસ કમિટી બનાવવા NSUI ની માંગ સાંજ સુધી નિવૃત્ત જજને સાથે રાખીને તપાસની કમિટી બનાવામાં નહીં આવે તો યુનિવર્સિટી બંધનું એલાન અપાશે તપાસ કમિટી નહીં બનાવાય તો VC અને રજિસ્ટ્રાર ને ગધેડા પર બેસાડવાની ચીમકી