તિલકવાડા: રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે સાયબર સેફ્ટી, ગુડ ટચ બેડ ટચ, અને કાયદાકીય માહિતી આપવા સેમિનાર યોજાયો
આજ રોજ તિલકવાડા સ્થિત રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે તિલકવાડા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસકર્મીઓ તેમજ સી ટીમ દ્વારા સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ ની શરૂઆત માં પોલીસકર્મીઓ ને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓ દ્વારા બાળકોને સાયબર સેફ્ટી, ટચ ટ્રાફિક ના નિયમો અભ્યમ 181 હેલ્પલાઇન તથા કાયદાકીય માહિતી આપી બાળકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો