રાજકોટ: પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા ભિસ્તીવાડ ચોક ખાતે ચેકિંગ ખાતે ચેકિંગ ડ્રાઈવનું આયોજન, વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરાયું
Rajkot, Rajkot | Nov 2, 2025 ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ શહેરના ભિસ્તીવાડ ચોક ખાતે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા એક ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ, પીયુસી સર્ટિફિકેટ તેમજ વાહનોમાં કોઈ હથિયાર કે નશીલો પદાર્થ છે કે કેમ તે સહિતની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.