Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: અમદાવાદ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા

આજે શુક્રવારે સવારે 8 વાગ્યાની આસપાસ એરપોર્ટ પરથી ગાંજા સાથે બે આરોપીને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.જેમાં DRIની બાતમી આધારે કસ્ટમ વિભાગની કાર્યવાહી કરી હતી. બેંકોકની ફ્લાઇટમાં આવેલા 2 શખ્સો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયા હતા. કુલ 8 વેક્યૂમ પેકેટમાંથી જથ્થો મળી આવ્યો હતો જેને પોલીસે જપ્ત કર્યો છે.