પેટલાદ: રંગાઈપૂરા ભારત ગેસની ઓફિસેથી બોટલ ન મળતા ગ્રાહકો પરેશાન, તહેવારો ટાણે તંત્રના ધાંધિયા
Petlad, Anand | Oct 18, 2025 પેટલાદ તાલુકાના રંગાઈપુરા હાઇવે રસ્તા ઉપર ભારત ગેસની ઓફિસેથી ગ્રાહકોને બોટલ ન મળતા હાલ તહેવારોને લઈને લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે.ઓફિસ સંચાલકો દ્વારા સ્ટોક નથી તેવું જણાવી દેવામાં આવે છે. તંત્રના ધાંધિયાને કારણે લોકો પરેશાન થયા છે.