અમદાવાદ શહેર: અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર નબીરાઓની સ્ટંટબાજી,વિડીયો વાયરલ
અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર નબીરાઓની સ્ટંટબાજી અમદાવાદમાં નબીરાઓને પોલીસ સબક શીખવ્યા બાદ પણ કેટલાક નબીરાઓ બેફામ બનીને અમદાવાદમાં ફરી રહ્યા છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જીવને જોખમમાં મૂકીને નવી સ્ટંટ બાજી કરી રહ્યા છે, ત્યારે આ સ્ટેન્ડ બાજી નો વિડીયો સોશિયલ મીડિયામાં 25 તારીખના સવારે 11 વાગે સામે આવ્યો છે ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ અને વીરાઓને ક્યારે કાયદાનો તે જોવું રહ્યું