Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ઘોઘા રોડ ચાઈના સોસાયટીમાંથી જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

Bhavnagar City, Bhavnagar | Apr 12, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઘોઘારોડ વિસ્તારમાં શીતળામાતા મંદિર સામે જાહેરમાં ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પત્તા અને રોકડા રૂ.24,260 જપ્ત કર્યા હતા. તમામ આરોપીઓ સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

MORE NEWS

No related stories for this location.