Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

માંડલ: અમદાવાદના કુબેરનગરમાં દુકાનમાં ચોરી, વિસ્તારમાં ચકચાર મચી જવા પામી, cctv

Mandal, Ahmedabad | May 17, 2026
અમદાવાદના કુબેરનગરમાં દુકાનમાં ચોરી, વિસ્તારમાં ચકચાર અમદાવાદમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી કરી ફરાર થયા હતા આ સમગ્ર ઘટનાના cctv 17 તારીખ સાંજે ચાર વાગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે

MORE NEWS