વાલિયા: વાલિયાના ભુલેશ્વર ગામે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ અંતર્ગત 'ક્ષેત્ર દિવસ' ઉજવાયો
Valia, Bharuch | Oct 22, 2026 વાલિયા તાલુકાના ભુલેશ્વર ગામે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ (NMEO-OS) અંતર્ગત 'ક્ષેત્ર દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.