ઘોઘા: ઘોઘા રોરો ફેરી રોડ ઉપર થી બિયરના ટીન સાથે બે ઈસમોને ઝડપી લેતી ભાવનગર LCB પોલીસ
ઘોઘા રોરો ફેરી રોડ ઉપર થી બિયરના ટીન સાથે બે ઈસમોને ઝડપી લેતી ભાવનગર LCB પોલીસ આજરોજ તા.28/11/25 ને શુક્રવારના રોજ સાંજે 4 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા રોરો ફેરી રોડ ઉપરથી બિયરની 22 પેટી સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર LCB પોલીસ ભાવનગર LCB પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તેં દરમ્યાન ઘોઘા રોરો ફેરી રોડ ઉપર થી એક મકાઈ ભરેલ ટ્રક નંબર GJ 10 TX 9904 માં બિયરના ટીન ભરેલા છે તેવી LCB પોલીસને બાતમી મળતા આ મકાઈ ભરેલ ટ્રકને રોકી ટ્રક માં તપાસ ક