Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

રાજુલા: રાજુલા ખાતે બ્રહ્મ રાસોત્સવ:ભગીરથ આયોજનને બદલ ધારાસભ્યએ કરી પ્રસંશ,બ્રહ્મ સમાજ દ્વારા ધારાસભ્યને અપાયું ખાસ આમંત્રણ

Rajula, Amreli | Sep 15, 2025
બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત બ્રહ્મ રાસોત્સવ 2025ના આયોજનને લઈને આજે આગેવાનો અને યુવાનોે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની મુલાકાત લઈ મહેમાન તરીકે આમંત્રણ પાઠવ્યું. ધારાસભ્યએ સમાજના આ ભગીરથ પ્રયાસ માટે અભિનંદન પાઠવતા માતાઓ, બહેનો અને દીકરીઓના સન્માનરૂપે યોજાતા આ આયોજનની પ્રશંસા કરી.

MORE NEWS