હાનિસ પરમાર અન્ડર-૯ વય૧૦૦ મિ.મા તૃતીય,અક્ષત સુથાર અંડર-૧૪ મા ૪૦૦ મી.માં પ્રથમ, મોહમ્મદ ફાઝિલ સૈયદ અંડર-૧૪ વય જૂથમાં ૨૦૦ મીટર,હસાન મલેક અંડર-૧૪,૧૦૦ મી.માં તૃતીય,,દિવ્ય પટેલ અંડર-૧૭ વય,૧૫૦૦ મી.માં પ્રથમ,મોહમ્મદ ઈસામ વહોરા અંડર-૧૪ વય જૂથ ટેકવનડો રમત માં (૪૧ કિ.ગા) પ્રથમ,ધ્રુવ ઠાકોર અંડર-૧૯, બોક્સિંગમાં (૬૪ કિ.ગા) પ્રથમ,મોમીન મન્સુર અલી મહંમદઅલી બોક્સિંગમાં (૮૪+ કિ.ગા) પ્રથમ આવ્યા હતા.ડોક્ટર સૈયદ મોહિઝઅલી મોઈનુદ્દીન અને સૈયદ મુશિરઅલીએ શુભેચ્છાપાઠવી