ગોધરા: ગોધરા રાયોટીંગ કેસ: પંચમહાલ પોલીસની મોટી કાર્યવાહી, અત્યાર સુધીમાં ૧૫૩ આરોપીઓની ધરપકડ; ૧૨૨ હજુ પણ ફરાર
ગોધરા શહેર બી ડિવિઝન વિસ્તારમાં થયેલા રાયોટિંગ કેસમાં પંચમહાલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ, એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમોએ ખાસ રણનીતિ બનાવી તપાસ શરૂ કરી હતી. તા. 19/09/2025થી અત્યાર સુધીમાં કુલ 153 આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 15 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ કેસમાં સંડોવાયેલા 122 આરોપીઓ હજુ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ખાસ ટીમો બ