ગોધરા: રામસાગર તળાવમાં પ્રભુ શ્રીરામની પ્રતિમાનું ભવ્ય અનાવરણ, ધારાસભ્ય સી.કે રાહુલજી એ પ્રતિક્રિયા આપી
રૂ એક કરોડના ખર્ચે પંચધાતુમાંથી નિર્મિત પ્રતિમા ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનશે; આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા, ઐતિહાસિક નગરી ગોધરાના મધ્યમાં આવેલા પૌરાણિક રામસાગર તળાવ ખાતે આજે ભક્તિમય માહોલમાં પ્રભુ શ્રી રામની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું,શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતી આ પ્રતિમા અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.પ્રતિમાના નિર્માણમાં પંચધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેની મજબૂતી અને