ગોધરા: ગોધરા નગરપાલિકાની ત્વરિત કામગીરી: વોર્ડ નં. ૫ માં જોખમી રીતે નમી પડેલી વૃક્ષની ડાળખી દૂર કરાઈ
ગોધરા નગરપાલિકા દ્વારા જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ત્વરિત કામગીરી કરવામાં આવી છે. વોર્ડ નંબર ૫ માં આવેલા ઘેલભવાની મંદિર નજીક એક વિશાળ પીપળાના વૃક્ષની ડાળખી જોખમી રીતે નમી પડતાં રાહદારીઓ માટે જોખમ સર્જાયું હતું.આ બાબત ધ્યાને આવતા જ નગરપાલિકાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી, સાવચેતીપૂર્વક આ જોખમી ડાળખીને દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન નગરપાલિકાના ઉપપ્રમુખ ઇશાંત સોની પોતે સ્થળ પર ઉપસ્થિત રહ્ય