ભુજ: ગાંધી જયંતિ નિમિત્તે ભુજ ખાદી ભવનમાં ખાદીની ખરીદી સાંસદ વિનોદ ચાવડા એ કરી
Bhuj, Kutch | Oct 2, 2026 ભુજમાં ગાંધી જયંતિ નિમિત્તે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખાદી ભવનમાંથી ખાદીની ખરીદી કરી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા આહવાન કર્યું. આ પ્રસંગે પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી ખાદીની ખરીદી કરી હતી.