ઉમરેઠ: ઉમરેઠના સુંદલપરામાં ગેરકાયદેસર ખાનન કરતા તંત્ર દ્વારા કાર્યવાહી કરે
Umreth, Anand | Apr 27, 2026 આણંદ ખાણ ખનીજ વિભાગની ટીમે સુન્દલપુરા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી. રૂપિયા 1.40 કરોડનો કર્યો મુદ્દા માલ જપ્ત. આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, આણંદ ની ટીમને સુચના આપી હતી કે આકસ્મિક ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે લાગુ મહીસાગર નદી પટ્ટ વિસ્તારમાં તપાસ હાથ દરવા જણાવ્યું હતુ.