ભાવનગર શહેર: કોંગ્રેસ સમિતિ દ્વારા માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો #Viral
Bhavnagar City, Bhavnagar | Jun 26, 2026
ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર પર આક્ષેપ સાથે શાળાની હાલત પર વિડીયો વાયરલ કરાયો હતો. જેમાં ભાવનગર શહેરની માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલની પરિસ્થિતિ અંગેનો વિડીયો કોંગ્રેસ સમિતિ દ્વારા સોશિયલ મીડિયામર્મા વાયરલ કરાયા હતા. જેમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલભા ગોહિલ અને કુંભારવાડાઓના નગરસેવક કિશનભાઈ મેર સહિતના આગેવાનો દ્વારા શાળાની હાલત અંગે વિડિયો વાયરલ કરાયો હતો.