અસારવા: અમદાવાદમાં લુબી કંપનીના 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા:પગારમાં 18000 સુધીનો વધારો કરવા માંગ
અમદાવાદમાં લુબી કંપનીના 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા:પગારમાં 18000 સુધીનો વધારો કરવા માંગ, કર્મચારીઓને કંપની બહાર આવતા રોકવામાં આવ્યા અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલી લુબી કંપનીમાં 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. પગાર વધારા અને ઓવર ટાઈમ વગેરે મુદ્દે કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. કંપનીના કારખાનામાં આવેલા પરિસરમાં 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર બેસી ગયા છે. હાલમાં કર્મચારીઓની હડતાલના કારણે લુબી કંપનીનું કારખાનું બંધ છે અને