અમદાવાદ શહેર: સરખેજ વોર્ડ સમિતિની બેઠકમાં પતિ પાવરનો વિવાદ,મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિઓ હાજર રહ્યા
સરખેજ વોર્ડ સમિતિની બેઠકમાં પતિ પાવરનો વિવાદ મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિઓ હાજર રહ્યા જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહના પતિઓ બેઠકમાં ધારાસભ્યની હાજરીમાં પ્રતિનિધિ પતિ પાવરની ચર્ચા તેજ મહિલા અનામત માત્ર કાગળ પરનો વિપક્ષ-સ્થાનિકમાં સવાલ કોર્પોરેટરોના બદલે પતિ વહીવટી કામગીરી સંભાળતા હોવાના આક્ષેપ બેઠકનો વિડીયો પણ 3 તારીખના 12 વાગ્યે સામેે આવ્યો છે