દસ્ક્રોઈ: વૃદ્ધને APK ફાઇલ મોકલી બેંક-FD તોડી ઠગોએ 8.50 લાખ પડાવ્યા: ઓનલાઇન નંબર મેળવી બેન્કનો સંપર્ક કર્યો
વૃદ્ધને APK ફાઇલ મોકલી બેંક-FD તોડી ઠગોએ 8.50 લાખ પડાવ્યા: ઓનલાઇન નંબર મેળવી બેન્કનો સંપર્ક કર્યો, બેંકના અધિકારી તરીકે વાત કરીને ઠગાઈ આચરી અમદાવાદના એક વૃદ્ધે બેન્કની એફડીની રકમ ખાતામાં જમા કરાવવા માટે ઓનલાઇન બેન્કનો સંપર્ક કર્યો હતો ત્યારે ઠગોએ બેંકના અધિકારી તરીકે વાત કરીન વૃદ્ધને APK ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કરતા વૃદ્ધના મોબાઇલનો કન્ટ્રોલ ઠગ પાસે જતો ર