હાંસોટ તાલુકાના કાંટીયાજાળ ગામ તરફ જવાના માર્ગ ઉપર બાઇક સ્લીપ થતા યુવનને ઇજા પહોંચી. હાંસોટ તાલુકાના એક ગામનો યુવાન કાંટીયાજાળ ગામ તરફ જવાના માર્ગ ઉપર જઈ થયો હતો તે દરમિયાન હાંસોટ ગામ આગળ બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.