ભાવનગર શહેર: વોરા બજાર સોનીની દુકાનમાં બની ચોરીની ઘટના, CCTV સોશ્યલ મીડિયામાં વાયરલ થયા
Bhavnagar City, Bhavnagar | Apr 17, 2026
વોરા બજાર વિસ્તારમાં ચોરીની ઘટના બની, વોરા બજારમાં સોનીની દુકાનમાં તસ્કરો ત્રાટકીયા, સોનીની દુકાનમાં ચોરીની ઘટના બનતા CCTV સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.