ભારે વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાલે, શુક્રવાર તા. 25 જુલાઈ 2026ના રોજ સુરત જિલ્લાના તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ સરકારી, અનુદાનિત, ખાનગી શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત આંગણવાડી અને કિન્ડરગાર્ટન (KG) વર્ગોમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
#Surat #SuratRain #SchoolHoliday #GujaratRain #HotlineNews
Udhna, Surat | Jul 24, 2026