Public App Logo
Jansamasya
National
Haryana
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat

રાજુલા: માનવતાનો જીવંત અવતાર: મોરારી બાપુએ ધાતરવડી દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને સહાય આપી

Rajula, Amreli | Nov 1, 2025
રાજુલાની ધાતરવડી નદીમાં થયેલી દુર્ઘટનામાં 4 યુવાનોના દુઃખદ અવસાનના સમાચાર સામે આવ્યા છે. આ દુઃખદ પ્રસંગે પરમપ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મૃતક પરિવારોને રૂ. 60,000 ની આર્થિક સહાય આપીને માનવતાનો અદભૂત સંદેશ આપ્યો છે. બાપુની આ સહાયથી શોકગ્રસ્ત પરિવારોને થોડી રાહત મળશે અને સમાજમાં કરુણાભાવનું પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

MORE NEWS