દસાડા: દસાડા ના મેરા ગામે જૂની અદાવતમાં 63 વર્ષીય વૃદ્ધ પર હુમલાની ઘટના બની : દસાડા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
મેરા ગામે સાડા ત્રણ વર્ષ પહેલા ગજરાબેન નામના મહિલાની હત્યા કરવામાં આવી હતી જે બાદ તે મર્ડર કેશમાં એક મહિલાએ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા જે સજામાં બે યુવકો હાલ જેલમાં છે જ્યારે એક મહિલા જમીન મુક્ત છે ત્યારે તાજેતરમાં મહિલા સહિત સાત લોકો દ્વારા ગજરાબેન ના પતિ પાલાભાઈ વાઘેલા પર પથ્થર અને ધોકા સહિત હુમલો કરવામાં આવ્યો અને ગાડીને પણ નુકશાન કરવામાં આવ્યુ.