ભાવનગર શહેર: મહાનગર પાલિકા દ્વારા હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં મેગા ડિમોલેશન કરાયું
Bhavnagar City, Bhavnagar | May 19, 2026
ટીપી સ્કીમ નંબર 1/A ચિત્રા જીઆઇડીસી ની હદ તથા સત્યનારાયણ સોસાયટી-1 ની વચ્ચેથી પસાર થતાં નાળામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્સ ડ્રેઇન તથા ડ્રેનેજ લાઈન નાખવાનું કામ શરૂ કરેલ. જેમાં કામમાં નડતરરૂપ ગેરકાયદેસર દબાણવાળા બાંધકામ હટાવવાની કામગીરી ટાઉન પ્લાનિંગ,એસ્ટેટ વિભાગ,દબાણ હટાવ સેલ,PGVCL અને પોલીસ વિભાગને સાથે રાખી હાથ ધરવામાં આવેલ છે.