સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માનાવાડા ગામે ધારાસભ્યના હસ્તે રૂ.1.27 કરોડના ખર્ચે નવ નિર્માણ પામનાર પ્રાથમિક શાળાના નવા 3 ઓરડાનું ખાતર્મુહુત કરવામાં આવ્યું આ ગામમાં શાળાના નવા ઓરડાના નિર્માણ બાદ બાળકોને સુવિધાયુકત અને અનુકૂળ વાતાવરણમાં ભણતર પ્રાપ્ત થશે ત્યારે દસાડા તાલુકાના વિકાસ તરફ મહત્વનું પગલું ગણાઇ રહ્યું છે.