ગઢડા: 50 વર્ષથી ગરબાની પરંપરા જાળવનાર 'ખોડિયાર મિત્ર મંડળ'નું સન્માન
Gadhada, Botad | Oct 20, 2026 બોટાદના ગઢડામાં આવેલી ઘામેલિયા વાડીમાં છેલ્લા 50 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરનાર 'ખોડિયાર મિત્ર મંડળ'નું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. પ્રાચીન પરંપરાને અવિરત જીવંત રાખવા બદલ મંડળના સંચાલકો અને સહયોગીઓને બિરદાવવામાં આવ્યા હતા.