ગોધરા: સરકારી પોલિટેકનિકના મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા 'ઓટોમેટેડ સ્ટેરકેસ ક્લાઈમ્બિંગ ટ્રોલી'નું નિર્માણ
ગોધરાની સરકારી પોલિટેકનિક કોલેજના મિકેનિકલ વિભાગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ઈનોવેટિવ પ્રોજેક્ટ તરીકે 'ઓટોમેટેડ સ્ટેરકેસ ક્લાઈમ્બિંગ ટ્રોલી' તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવી જગ્યાઓ પર સામાનની હેરફેર સરળ બનાવવાનો છે જ્યાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી. આ ટ્રોલી સીડી પર ઉપર-નીચે સામાન લઈ જવા માટે સક્ષમ છે, જેનો ઉપયોગ ઔદ્યોગિક એકમોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ટ્રોલીમાં ત્રણ-સ્ટાર વ્હીલ સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં એક વ્હ