Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

વઢવાણ: શહેરના હોસ્પિટલમાં PI અને પોલીસકર્મીએ મૃતક દર્દીનાના સભ્યોને મારામારીના વિડીયો વાયરલ મામલે જિલ્લા પોલીસ વડાએ આપી માહિતી

પાટડી પોલીસ મથકના પીઆઇ અને પોલીસ કર્મચારીએ મૃતક દર્દીના પરિવાર જન્મે 8 થી 10 લાફા મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા એ તપાસના આદેશ આપ્યા છે અને ધાંગધ્રા ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે આમાં કસૂરવાર સામે કડક કાર્યવાહી થશે તેવું પણ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું

MORE NEWS

વઢવાણ: શહેરના હોસ્પિટલમાં PI અને પોલીસકર્મીએ મૃતક દર્દીનાના સભ્યોને મારામારીના વિડીયો વાયરલ મામલે જિલ્લા પોલીસ વડાએ આપી માહિતી - Wadhwan News