સાવલી: કનોડા પાસે મહી નદીના પુલ નીચેથી અજાણ્યા આધેડ પુરુષનો મૃતદેહ મળી આવ્યો,
Savli, Vadodara | May 31, 2025 સાવલી: કનોડા પોઈચા ગામ પાસે મહી નદીના પુલ નીચેથી અજાણ્યા આધેડ પુરુષનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહ પીલર પર અટવાયેલો જોવા મળતા ગામલોકોએ તરત પોલીસને જાણ કરી હતી.