દસ્ક્રોઈ: અમદાવાદથી સુરત અને ભાવનગર જતા મુસાફરોને ફાયદો:STની વોલ્વોના ભાડામાં રૂ.61 અને રૂ15નો ઘટાડો
અમદાવાદથી સુરત અને ભાવનગર જતા મુસાફરોને ફાયદો:STની વોલ્વોના ભાડામાં રૂ.61 અને રૂ15નો ઘટાડો, અમદાવાદથી ભાવનગરના 336 ચૂકવવા પડશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા હાઇવે અને એક્સપ્રેસ રૂટ તૈયાર થતાં મુસાફરીનું અંતર ઘટતા ભાડામાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.આ ફેરફારો ખાસ કરીને વોલ્વો બસ સેવાઓમાં લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરોને વધુ સુવિધા સાથે ઓછા ખર્ચે મુસાફરી કરવાની