પડધરી: તરઘડીમાં ગર્ભવતી મહિલાએ આપઘાત કરી લેતા મૃતક મહિલાના પતિ અને સાસુ સામે પડધરી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
પડધરીના તરઘડી ગામે ફિઝિયોથેરાપિસ્ટ ની ગર્ભવતી પત્નીએ આપઘાત કરી લેતા મૃતક યુવતીના પિતા દ્વારા યુવતીના પતિ અને સાસુ વિરુદ્ધમાં પડધરી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી.