Public App Logo
Jansamasya
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation

ધંધુકા: ધંધુકા:ST ડેપોમાં બાઈકની ચોરી, સીસીટીવી સામે આવ્યા

Dhandhuka, Ahmedabad | Mar 17, 2026
*ધંધુકા ST ડેપોમાં બાઈકની ચોરી, સીસીટીવી સામે આવ્યા.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ એસટી ડેપોમાં બાઈક ચોરીની ઘટના બની. બાઈકના માલિક પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સીસીટીવીમાં બાઈક કોઈ અજાણ્યા શખ્સ લઇ જતા નજરે ચડ્યો હતો. જેને લઈને ધંધુકા પોલીસે ગુનાની વધુ તપાસ આગળ ધરી આરોપીને પકડી પાડવા ચક્રગતિમાન કર્યા છે.